Rashifal 11th March 2019
  • Home
  • Astrology
  • ચંદ્ર-મંગળની યુતિ, ચંદ્ર-શુક્રનો કેન્દ્રયોગ જાણો કેવો નિવડશે તમારો સોમવાર

ચંદ્ર-મંગળની યુતિ, ચંદ્ર-શુક્રનો કેન્દ્રયોગ જાણો કેવો નિવડશે તમારો સોમવાર

 | 6:15 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, ફાગણ સુદ પાંચમ, સોમવાર, તા. ૧૧-૩-૨૦૧૯. દૈનિક તિથિ : સુદ પંચમી ક. ૨૮-૪૪ સુધી. ચંદ્ર નક્ષત્ર : ભરણી ક. ૨૮-૧૦ સુધી પછી કૃત્તિકા. ચંદ્ર રાશિ : મેષ (આખો દિવસ). જન્મ નામાક્ષર : મેષ (અ.લ.ઇ.).

કરણ : બવ/બાલવ/ કૌલવ. યોગ : ઐંદ્ર ક. ૧૬-૦૩ સુધી પછી વૈધૃતિ. રાહુકાળ : દિવસે ક. ૦૭-૩૦ થી ૦૯-૦૦

વિશેષ પર્વ : જ્વાળામુખી યોગ ક. ૨૮-૧૦ સુધી. ચંદ્ર-મંગળની યુતિ. ચંદ્ર-શુક્રનો કેન્દ્રયોગ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન