Rashifal 9th september 2018
  • Home
  • Action Replay 2016
  • સોમવારે ચંદ્ર-મંગળ ત્રિક અને શુક્ર સ્વાતિમાં કરશે ધનના ઢગલાં, જાણો કઈ રાશિઓને મળશે લાભ વીડિયો

સોમવારે ચંદ્ર-મંગળ ત્રિક અને શુક્ર સ્વાતિમાં કરશે ધનના ઢગલાં, જાણો કઈ રાશિઓને મળશે લાભ વીડિયો

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૪, ભાદરવા સુદ એકમ, સોમવાર, તા. ૧૦-૦૯-૨૦૧૮. દૈનિક તિથિ : સુદ એકમ ક. ૨૦-૩૬ સુધી. ચંદ્ર નક્ષત્ર : ઉત્તરા ફાલ્ગુનીક. ૨૭-૩૯ સુધી પછી હસ્ત. ચંદ્ર રાશિ : સિંહ ક. ૧૧-૦૮ સુધી પછી કન્યા. જન્મ નામાક્ષર : સિંહ (મ.ટ.), કન્યા (પ.ઠ.ણ.).  રાહુકાળ : દિવસે ક. ૦૭-૩૦ થી ૦૯-૦૦.

રામદેવ પીર નોરતાં શરૃ, મહાવીર સ્વામી જન્મ વાંચન, રાધાષ્ટમીની વધાઇ, યહૂદી વર્ષ ૫૭૭૯ શરૃ

બુધ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં. શુક્ર સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ. ચંદ્ર-મંગળનો ત્રિકોણયોગ આમ લક્ષ્મીયોગ કારક ગ્રહો છે. કઈ રાશિને તેનો લાભ મળશે જાણો તમારું રાશિફળ વીડિયોમાં…