rashifal 11th October 2018
  • Home
  • Astrology
  • મંગળ ચંદ્ર કેન્દ્રયોગ, ગુરુ વૃશ્રિકમાં કઈ રાશિને થશે અઢળક લાભ જાણો રાશિફળ video

મંગળ ચંદ્ર કેન્દ્રયોગ, ગુરુ વૃશ્રિકમાં કઈ રાશિને થશે અઢળક લાભ જાણો રાશિફળ video

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૪, આસો સુદ ત્રીજ, ગુરુવાર, તા. ૧૧-૧૦-૨૦૧૮. દૈનિક તિથિ : સુદ ત્રીજ ક. ૨૯-૨૮ સુધી. ચંદ્ર નક્ષત્ર : સ્વાતિ ક. ૧૦-૩૧ સુધી પછી વિશાખા. ચંદ્ર રાશિ : તુલા ક. ૨૮-૩૬ સુધી (શુક્રવારે પરોઢે ક. ૪-૩૬ સુધી) પછી વૃશ્રિક. જન્મ નામાક્ષર : તુલા (ર.ત.), વૃશ્રિક (ન.ય.).

ગુરુ વૃશ્રિકમાં, વિંછુડો ક. ૨૮-૩૬થી, મુ. સફર શરૃ, મંગળ-ચંદ્રનો કેન્દ્રયોગ… ગુરુ વૃશ્રિક રાશિમાં પ્રવેશ ક. ૧૯-૧૮થી.  વિંછુડો ગુરુવારે મોડી રાત્રે/ શુક્રવારે પરોઢે ક. ૦૪-૩૬થી શરૃ થશે.  મંગળ-શુક્રનો કેન્દ્રયોગ. બુધ-રાહુનો કેન્દ્રયોગ. રાહુકાળ : દિવસે ક. ૧૩-૩૦ થી ૧૫-૦૦

આ યુતિ કઆ રાશિને કેવી નિવડશે જાણો અહિં તમારું રાશિફળ વીડિયોમાં ….