Moon Rahu conjunction take decision care fully .. Rashifal video
  • Home
  • Astrology
  • ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ આજે નિર્ણયો લેવામાં રાખજો સાવધાની

ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ આજે નિર્ણયો લેવામાં રાખજો સાવધાની

 | 7:00 am IST

વિક્રમ સંવત: ૨૦૭૪, અષાઢ વદ ચૌદશ, શુક્રવાર, તા. ૧૦-૦૮-૨૦૧૮. વ્યતિપાત ક. ૧૫-૫૧થી, ચંદ્ર પૃથ્વીથી અતિ નજીક, ચંદ્ર-રાહુની યુતિ, શુક્ર-શનિનો કેન્દ્રયોગ. ચંદ્ર રાશિ: કર્ક (આખો દિવસ). જન્મ નામાક્ષર: કર્ક (ડ.હ.). યોગ: સિદ્ધિ ક. ૧૫-૫૧ સુધી પછી વ્યતિપાત. નાણાંભીડ અનુભવાય. દિવસ સાચવીને પસાર કરવો. નિર્ણયો લેવામાં સાવધાની રાખવી. આમ છતાં કેટલાંક લોકોને થઈ શકે છે ફાયદો.. જાણો તમારા માટે કેવો રહેશે દિવસ .. આજનું રાશિફળ વીડિયો..