Rashifal 13th September 2018,
  • Home
  • Astrology
  • ચંદ્ર- શુક્રની યુતિ અને ગુરુવારનો શુભ સંયોગ જાણો કોના પર ઉતરશે ગણપતિની કૃપા Video

ચંદ્ર- શુક્રની યુતિ અને ગુરુવારનો શુભ સંયોગ જાણો કોના પર ઉતરશે ગણપતિની કૃપા Video

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૪, ભાદરવા સુદ ચોથ, ગુરુવાર, તા. ૧૩-૦૯-૨૦૧૮.ગણેશ ચતુર્થી, વિનાયક ચોથ, અમદાવાદમાં ચંદ્રાસ્ત ક. ૨૧-૩૬, સૂર્ય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ ક. ૨૦-૪૦, રાહુકાળ : દિવસે ક. ૧૩-૩૦ થી ૧૫-૦૦, ચંદ્ર-શુક્રની યુતિ.

દૈનિક તિથિ : સુદ ચોથ ક. ૧૪-૫૨ સુધી. ચંદ્ર નક્ષત્ર : સ્વાતિ ક ૨૪-૫૪ સુધી પછી વિશાખા.ચંદ્ર રાશિ : તુલા (આખો દિવસ).જન્મ નામાક્ષર : તુલા (ર.ત.).

ગણેશચતુર્થી અને સંવત્સરીના દિવસે છે શુભ યોગ, કોના પર ઉતરશે ગણપતિની કૃપા, જાણો તમારું રાશિફળ વીડિયોમાં…