morbi-farmers-playing-cricket-in-dam watch video
  • Home
  • Videos
  • આ તે કેવો વિરોધ! ખાલીખમ ડેમમાં 20 ગામના ખેડૂતોએ ક્રિકેટ રમી વિરોધ નોંધાવ્યો, જુઓ Video

આ તે કેવો વિરોધ! ખાલીખમ ડેમમાં 20 ગામના ખેડૂતોએ ક્રિકેટ રમી વિરોધ નોંધાવ્યો, જુઓ Video

 | 2:39 pm IST

મોરબીનો ડેમી 2 અને ડેમી 3 કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતો છેલ્લાં ત્રણ દિવસથી આંદોલન પર બેઠા છે. આ વખતે વરસાદ ઓછો પડ્યો છે. સિંચાઇના પાણીના અભાવે ખેડૂતોના પાકને નુકશાન થઇ રહ્યું છે. ત્યારે ડેમ ખાલીખમ અને ખેડૂતો પાણી વગર સાવ નવરા હોવાના આક્રોશ સાથે ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વૃદ્ધાએ ક્રિકેટ રમીને વિરોધ વ્યક્ત કર્યો છે. 20 ગામના ખેડૂતો સિંચાઇના પાણીની માંગ સાથે આંદોલન પર બેઠા છે.