More Videos Viral of Firing at Rajkot
  • Home
  • Videos
  • Featured Videos
  • પાસ કન્વીનરનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ

પાસ કન્વીનરનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ

 | 5:20 pm IST

રાજકોટમાં ફાયરિંગનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પાસ કન્વીનર સુનિલ ખોખરીયાએ જસદણમાં લગ્ન પ્રસંગે ભરબજારમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્વનું છે કે આ અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન