moscow metro free squats ticket video viral on facebook
  • Home
  • Videos
  • Featured Videos
  • ઉઠક-બેઠક કરો અને મફતમાં ટિકિટ મેળવો, એક અજીબ ઓફરનો VIDEO થયો વાયરલ

ઉઠક-બેઠક કરો અને મફતમાં ટિકિટ મેળવો, એક અજીબ ઓફરનો VIDEO થયો વાયરલ

 | 11:57 am IST

એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. એક ફેસબુક યુઝરે આ વીડિયો શેર કર્યો છે કે જે ખરેખર મજેદાર છે. એક ભાઈ ટીકિટ  મશીનની બહાર જ કસરત કરવા લાગ્યો અને લોકો પણ તેની મજા લેતા રહ્યાં.

ખરેખર હતું એવું કે જો તમે 30 ઉઠક બેઠક કરો તો તમને ફ્રીમાં ટિકિટ મળી શકે. તો એક ભાઈ આ રીતે મફતમાં ટિકિટ મેળવવામાં માટે કસરત કરી રહ્યો છે એવો વીડિયો વાયરલ થઈ રહ્યો  છે. તો તમે પણ જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન