most-famous-temples-of-mumbai-must-visit-mandir-mumbai-tourism-photos
  • Home
  • Photo Gallery
  • ફિલ્મો જ નહીં આધ્યાત્મિક નગરી પણ છે મુંબઇ, જોઇ લો આ પ્રસિધ્ધ મંદીરો

ફિલ્મો જ નહીં આધ્યાત્મિક નગરી પણ છે મુંબઇ, જોઇ લો આ પ્રસિધ્ધ મંદીરો

 | 11:07 am IST

મુંબઇને દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખવામાં આવે છે પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે મુંબઇ આધ્યાત્મિક રીતે પણ ખાસ મહત્વ ધરાવે છે. આવો જાણીએ ઉદ્યોગો અને બોલીવુડ સિવાયના મુંબઇના આ પ્રસિદ્ધ મંદીરો અંગે.