આ નહેરોમાં અગાઉ હોડીઓ ફરતી હતી, હવે શું થાય છે જૂઓ - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • આ નહેરોમાં અગાઉ હોડીઓ ફરતી હતી, હવે શું થાય છે જૂઓ

આ નહેરોમાં અગાઉ હોડીઓ ફરતી હતી, હવે શું થાય છે જૂઓ

 | 3:45 pm IST

યુરોપનો મોટા ભાગનો વિસ્તાર હાલમાં હિમવર્ષા અને ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યું છે. નેધરલેન્ડસની રાજધાની આમ્સટર્ડમની મોટા ભાગની નહેરો થીજી ગઈ છે.

આ સાથે સ્થાનિક લોકો તથા પર્યટકોને રમતગમત માટે એક નવું સાધન મળી ગય્ છે. આ લોકો થીજી ગયેલી નહેરમાં આઈસ સ્કેટિંગની મોજ માણતા દેખાય છે.

નહેરો એટલી બધી થીજી ગઈ છે કે લોકો સ્કેટિંગની સાથે સાથે આઈસ હોકી પણ રમી રહ્યા છે.