in Relationship most women hate these five positions
  • Home
  • Featured
  • આ સેક્સ પોઝિશનને ટ્રાઈ કરતા પહેલા વિચારજો કેમકે મહિલાઓને નથી પસંદ આ રીત

આ સેક્સ પોઝિશનને ટ્રાઈ કરતા પહેલા વિચારજો કેમકે મહિલાઓને નથી પસંદ આ રીત

 | 1:44 pm IST

સેક્સ કપલ વચ્ચે મજબુત સબંધ માટે ખુબજ મહત્વનું છે. જો કે સેક્સ યૌન સંબંધોથી લઈને દરેક મહિલા અને પુરૂષની પસંદ નાપસંદ અલગ અલગ હોય છે. ભલે સેક્સ કરતી વખતે બંને પાર્ટનર સરખી અનુભૂતી કરતા હોય પણ કુદરતી રીતે જ સ્ત્રી પુરૂષની રચના જ એવી થઈ છે કે તેમનો ગમો અણગમો અલગ હોવાનો જ ખાસ કરીને સેક્સમાં તેમની પસંદ નાપસંદ અલગ છે. પણ આ તમામમાં કેટલીક એવી પોઝિશન છે જેમાં મહિલાઓ બિલ્કુલ પસંદ નથી કરતી.

મિશનરી પોઝિશન ભલે કોઈ પુરૂષોને પસંદ હોય પણ મહિલાઓને આ પોઝિશન બિલ્કુલ પસંદ ન હોવાથી આવી ટ્રિક અજમાવવા તૈયાર થતી નથી. એક રિપોર્ટ અનુસાર પુરૂષોને રોજ સેક્સમાં નવી નવી પોઝિશન કરવાથી વધારે આનંદ મળે છે આ પોઝિશન થોડી વાઈલ્ડ હોય તો પછી કહેવું જ શુ જ્યારે મહિલાઓને વારંવાર પોઝિશન બદલવી નથી ગમતી. થોડુ અન કમ્ફર્ટ પણ ફિલ કરે છે. જો ફોર્સ કરીને આવી પોઝિશન કરાવવામાં આવે તો તેમાં એક્સાઈટમેન્ટ નથી મળતુ.

સ્પૂનિંગ
મોટાભાગની મહિલાઓને આ પોઝિશન નથી પસંદ કેમકે આ પોઝિશનમાં પેનિટ્રેશન નહી થઈ શકતુ હોવાથી મહિલાઓને આ પોઝિશનમાં મજા નથી આવતી.

સ્ટેન્ડિંગ સેક્સ પોઝિશન
આ પોઝિશનથી મહિલાઓને અનકમ્ફર્ટ લાગે છે અને તેમનું સ્ટ્રેસ લેવલ વધારી દે છે. માત્ર ડૉગી સ્ટાઈલ જ નહીં બલ્કે મિશનરી અને વુમન ઑન ટૉપ પોઝિશન દરમિયાન પણ પ્રાઈવેટ પાર્ટમાં ઈજા થવાની શક્યતા વધી શકે છે. જો કે આ બંને પોઝિશનમાં મહિલાઓને મજા આવતી નથી.

રિવર્સ કાઉગર્લ
આ પોઝિશન પુરૂષોને ખુબજ પ્રિય છે પણ મહિલાઓને પસંદ આવતી નથી. આ પોઝિશનમાં ફીમેલ પાર્ટનરને ટોપ પર રહેવાનું હોય છે અને આ કારણે તેને ફાવતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન