mother buys gate keep baby out of kitchen toddler simply lifted enter hilarious video
  • Home
  • Featured
  • આ ટાબરિયાએ તેની માતાની બનાવી દીધી મજાક, રસોડામાં જઇ કરી દીધું એવું કામ

આ ટાબરિયાએ તેની માતાની બનાવી દીધી મજાક, રસોડામાં જઇ કરી દીધું એવું કામ

 | 1:55 pm IST

ઘણા માતા-પિતા તેમના બાળકોને ઘરમાં સીડી કે અન્ય સંભવિત ખતરનાક જગ્યાઓથી દૂર રાખવા માટે સુરક્ષા દરવાજો ખરીદે છે. મૈરી લેન્ડ નિવાસી જનેલ પામરે હાલમાં જ તેના એક વર્ષના બાળકને રસોડાથી બહાર રાખવા માટે એક દરવાજો ખરીદ્યો હતો, તે વારંવાર તેના બાળકના રસોડોમાં આવવાથી પરેશાન હતી, તે રસોડામાં જઇ નાસ્તો ચોરીને ખાતું હતું. માતાએ બાળકને રસોડામાં જવાથી રોકવા માટે દરવાજો લગાવ્યો બાળકે ચાલાકી બતાવી તેને પણ તોડીને નીકળી ગયું આ ટાબરિયાએ સહેલાઇથી દરવાજાને ઉચો કર્યો અને રસો઼ડામાં જતું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન