mother throws children to safety from burning building
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બિલ્ડીંગમાં આગ લાગી અને માતાએ બતાવી સમજ, પોતાનો જીવ જોખમમાં મૂકી બાળકોને બચાવી લીધા

બિલ્ડીંગમાં આગ લાગી અને માતાએ બતાવી સમજ, પોતાનો જીવ જોખમમાં મૂકી બાળકોને બચાવી લીધા

 | 11:24 am IST
  • Share

મા પોતાના સંતાન માટે જીવ આપવા માટે એક વખત પણ વિચાર નથી કરતી. આ પહેલાં પણ કેટલાય વીડિયો આ વાતની પુષ્ટિ કરી ચૂક્યા છે, ત્યારે હાલમાં ફરી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને જેમાં આ વાત સારી રીતે સાબિત થતી જોવા મળી રહી છે. આ વાત તુર્કીની છે. ત્યાં એક ઈમારતમાં આગ લાગી હતી અને જેમાં મા સાથે તેના બાળકો પણ ફસાઈ ગયા હતા.

પછી માતાએ ત્રીજા માળેથી રૂમની બારી ખોલીને બધા બાળકોને એક એક કરતાં નીચે ફેંકી દઈને તેમને બચાવી લીધા હતા. જેનો હવે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જોઈ શકાય છે કે 5 માળના એક મકાનમાં આગ લાગી છે અને જેમાં ત્રીજા માળે માતા સાથે બાળકો ફસાયા છે. પછી જે થયું એ લોકોના દિલ જીતી રહ્યું છે. સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે હાલમાં મા અને બાળકો બધા જ બરાબર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન