કાલે મધર્સ ડે: અજમાવો આ ટ્રિક અને કાલના દિવસને બનાવો 'ખાસ' - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • કાલે મધર્સ ડે: અજમાવો આ ટ્રિક અને કાલના દિવસને બનાવો ‘ખાસ’

કાલે મધર્સ ડે: અજમાવો આ ટ્રિક અને કાલના દિવસને બનાવો ‘ખાસ’

 | 10:05 am IST
  • Share

મધર્સ ડે પર મમ્મીને ખાસ ફીલ કરાવવા માટે તમે કંઇને કંઇ તો ચોક્કસ વિચાર્યું જ હશે.  પણ, જો હજી સુધી કંઈ ન વિચાર્યુ હોય તો અહીં તમને સરળ પરંતુ અસરકારક ટિપ્સ દર્શાવી છે. આમ, માતા નાની નાની વાતોથી વધારે ખુશ થાય છે એને પોતાના બાળકોની એક સ્માઈલ જ ખુશ કરવા માટે કાફી છે.

1. એક પ્રેમાળ આલિંગન

મમ્મીને એક સ્માઈલ સાથે પ્રેમાળ આલિંગન આપીને મધર્સ ડે વિશ કરી શકો છો. સાચે જ તે સવાર સવારમાં તમારો હસતો ચહેરો જોઈને જ ખુશ થઈ જશે.

2. તેને ક્યાંક બહાર ફરવા લઈ જાવ

મમ્મીને તમે કહી શકો કે આજે તારે કંઈ જ કામ નથી કરવાનું, આજે આપણે બહાર ફરવા જઈએ અને લંચ-ડીનર બહાર જ કરીશું.

3. જાતે તેના માટે જમવાનું બનાવો

આ સ્પેશિયલ ડેને સ્પેશિયલ બનાવવા માટે તમે તેને ભાવતી વસ્તુ બનાવો તે બહુ જ ખુશ થશે.

4. મમ્મી માટે કોઇ ગિફ્ટ ખરીદો

માતાને એવી કોઈ ગિફ્ટ આપો જેનાથી તે ખુશ થઈ જાય અને તેને ખબર પડે કે તમે તેને કેટલો પ્રેમ કરો છો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો