Mouni Roy gave such a pose with a beautiful Smile wear shorts Skirt
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ અભિનેત્રીએ કરી દીધી દરેક હદ પાર, પહેર્યો એકદમ નાનકડો સ્કર્ટ અને આપ્યા એવા પોઝ કે…

આ અભિનેત્રીએ કરી દીધી દરેક હદ પાર, પહેર્યો એકદમ નાનકડો સ્કર્ટ અને આપ્યા એવા પોઝ કે…

 | 2:56 pm IST
  • Share

બોલીવુડ અભિનેત્રી મૌની રોયે તેની તસવીરો અને નવા લૂક્સ સાથે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હવે ફરી એકવાર મૌની રોયે તેના નવા અવતારથી ઇન્ટરનેટનું તાપમાન વધાર્યું છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે સીડી સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. ફોટામાં મૌનીની સ્ટાઇલ ખૂબ જ સુંદર છે. મૌની રોયનો આ જબરદસ્ત અવતાર જોવા લાયક છે.

આ તસવીરોમાં મૌની રોયે બ્રોલેટ સાથે એક પિંક કલરની શિમરી સ્કર્ટ પહેર્યો છે. સાથે તેણે ન્યૂડ મેકઅપ કર્યો છે અને હેર ઓપન રાખ્યા છે. જેમા ખૂબ સુંદર લાગી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન