Mouni Roy Hot and Glamorous Beech Photos goes Viral
  • Home
  • Featured
  • ‘નાગિન’ ફેમ મોની રોયનો આ હોટ અંદાજ જોઈ તમારા ઉડી જશે હોશ, જુઓ ગ્લેમરસ તસવીરો

‘નાગિન’ ફેમ મોની રોયનો આ હોટ અંદાજ જોઈ તમારા ઉડી જશે હોશ, જુઓ ગ્લેમરસ તસવીરો

 | 4:52 pm IST

ટીવી એક્ટ્રેસ મોની રોય હાલ તેની આગામી ફિલ્મને લઈને ઘણી ચર્ચામાં છે. રિપોર્ટ મુજબ મોની રોયે તાજેતરમાં અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકીની સાથે એક ફિલ્મ સાઇન કરી છે. ઉપરાંત તેઓ રણબીર-આલિયાની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં પણ નજરે આવશે. જોકે આટલુ વ્યસ્ત શેડ્યૂલ હોવા છતા મોની પોતાના માટે ક્વોલિટી ટાઇમ કાઢી લે છે.

મોની રોયએ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જેમાં તેઓ એક બિચ કિનારે મસ્તી કરતા નજરે આવી રહી છે. તસવીરોમાં મોની ખૂબજ બોલ્ડ અને હોટ અંજાદમાં નજરે આવી રહી છે. મોની રોયની આ તસવીરોને ફેન્સ દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે. જ્યારે આ તસવીરો ખૂબજ વાયરલ પણ થઈ રહી છે. આ તસવીરોમાં મોની રેડ કલરના વન પીસ ડ્રેસમાં એક દમ અલગ લૂકમાં દેખાઈ રહી છે. ઉલ્લખનીય છે કે મોની રોયની ટીવી સીરિયલ ‘નાગિન’ ખૂબજ પોપ્યુલર રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન