Mouni Roy made bold photoshoot while flaunting hot scenes in the room
  • Home
  • Featured
  • ફરી એક વખત અભિનેત્રીએ રૂમની અંદરથી જ શેર કરી દીધા એવા ફોટા કે…બતાવી તેની હોટ અદા

ફરી એક વખત અભિનેત્રીએ રૂમની અંદરથી જ શેર કરી દીધા એવા ફોટા કે…બતાવી તેની હોટ અદા

 | 9:05 am IST

અભિનેત્રી મૌની રોય એક વખત ફરીથી તેની લેટેસ્ટ તસવીરોને લઇને ચર્ચામાં છે. મૌનીએ તેની તસવીરો સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી છે. મૌની આજકાલ સોશિયલ મીડિયા પર વીડિયો ફોટા શેર કરતી રહે છે.

આ તસવીરોમાં મૌની રોય રૂમની અંદર પોઝ આપતી જોવા મળી રહી છે. જણાવી દઇએ કે સોશિયલ મીડિયા પર તેની આ તસવીરો અને તેના અંદાજને ખૂબ પસંદ કરવામાં આવે છે. મૌનીએ હોટ અંદાજમાં પોઝ આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન