mouni roy wearing white lehenga and dance video viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મૌની રોય સફેદ લહેંગો પહેરીને નાચી ઉઠી, ખુશનુમા અવતાર સોશિયલ મીડિયા પર ધડાધડ વાયરલ

મૌની રોય સફેદ લહેંગો પહેરીને નાચી ઉઠી, ખુશનુમા અવતાર સોશિયલ મીડિયા પર ધડાધડ વાયરલ

 | 3:19 pm IST
  • Share

અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે અને તેનો હોટ અવતાર ચર્ચામાં આવે છે. મૌની એટલે એવી અભિનેત્રી કે જેણે ટીવીથી લઈને બોલિવૂડ સુધીની તમામ સફર ખેડી છે. હાલમાં તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મૌની રોય ખુબ ખુશ દેખાઈ રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેણે સફેદ કલરનો લહેંગો પહેર્યો છે અને તે ગોળ ગોળ ફરીને નાચી રહી છે. મૌનીએ આ વીડિયો શેર કરીને કેપ્શન લખ્યું કે લવ ઈટ, લવ ઈટ.. અભિનેત્રીનો આ વીડિયો હવે ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો કોમેન્ટ કરીને તેની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન