mountaineers' team near the summit on peak near the NandaDevi east.
  • Home
  • Videos
  • Featured Videos
  • ITBPના જવાનોનો ઈમોશનલ VIDEO જોઈને બધા કહે છે ‘ઘણી ખમ્મા જવાનોને ઘણી ખમ્મા’

ITBPના જવાનોનો ઈમોશનલ VIDEO જોઈને બધા કહે છે ‘ઘણી ખમ્મા જવાનોને ઘણી ખમ્મા’

 | 4:10 pm IST

સોશિયલ મીડિયામાં એક વીડિયોનાં ખુબ વખાણ કરવામાં આવે છે અને ખુબ શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો ITBPનાં જવાનોનો છે અને જવાનોનું આ સરાહનીય કામ ખુબ વખાણવામાં આવી રહ્યું છે.

8-સભ્ય પર્વતારોહણ કરી રહ્યાં છે એનો આ વીડિયો નંદા દેવીના પૂર્વ શિખરનો છે. હિમપ્રાંતનાં આ સીન ખુબ હદયદ્રાવક છે. ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલ આ વીડિયો પણ એક સભ્ય દ્વારા જ શુટ કરવામાં આવ્યો છે. જવાનો મૃતદેહ પાછા લઈને આવતા હતા ત્યારનો આ વીડિયો છે. તો હદય પીગાળી નાખે એવો આ વીડિયો તમે ના જોયો હોય તો અહીં જુઓ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન