movie actress rakul preet singh hot instagram photos
  • Home
  • Featured
  • રકુલપ્રીતના ઈન્સ્ટામાં 140 લાખ ફોલોઅર્સ પુરા, આ PHOTOSના કારણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી!

રકુલપ્રીતના ઈન્સ્ટામાં 140 લાખ ફોલોઅર્સ પુરા, આ PHOTOSના કારણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી!

 | 8:27 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ રકુલપ્રીતનાં ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા 14 મિલિયન (140 લાખ) ને વટાવી ગઈ છે. અભિનેત્રીએ પોસ્ટ શેર કરીને આ અંગે ખુશી વ્યક્ત કરી હતી. રકુલપ્રીતની કેટલીક મોહક તસવીરોના કારણે તેના ફોલોઅર્સ વધી ગયા છે. રકુલપ્રીતનાં ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા વધતી જ જાય છે. આ વધારે સૂચવે છે કે તે લોકોમાં વધુને વધુ લોકપ્રિય થઈ રહી છે.

રકુલપ્રીતસિંહે બોલિવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ તે તેલુગુ અને કન્નડ સિનેમામાં વધુ પ્રખ્યાત છે. તેણે હિન્દી ફિલ્મો કરતા દક્ષિણમાં ઘણી વધુ ફિલ્મો કરી છે. રકુલપ્રીતે 2009માં તેની કન્નડ ફિલ્મ ‘ગિલ્લી’થી શરૂઆત કરી હતી. રકુલપ્રીતે 2014માં ફિલ્મ ‘યારિયાં’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. રકુલપ્રીતની બીજી હિન્દી ફિલ્મ ‘અય્યારી’ આવી. તો જુઓ અહીં રકુલના કેટલાક હોટ ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન