સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા રુહી સિંહની તસ્વીરો - Sandesh
  • Home
  • Photo Gallery
  • સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા રુહી સિંહની તસ્વીરો

સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા રુહી સિંહની તસ્વીરો

 | 7:22 pm IST

બોલિવુડમાં મધુર ભંડાકરની ફિલ્મ ‘કેલેન્ડર ગર્લ્સ’ થી ડેબ્યૂ કરનાર અભિનેત્રી રુહી સિંહએ હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરો વાયરલ થયા પછી રુહીના ફેન્સની સંખ્યા વધી ગઈ છે. ફિલ્મોમાં આવતા પહેલાં રુહી સિંહ મિસ ઈન્ડિયાનો ખિતાબ મેળવ્યો હતો. તે સિવાય તેને કેટલીક બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો છે અને પછીથી મોડલિંગ શરૂ કર્યુ હતું.