Photo Gallery movie glamorous pictures of yami gautam
  • Home
  • Featured
  • Photos: ઇન્ટરનેશનલ મેગેઝીન કવર પર જોવા મળ્યો યામી ગૌતમનો આકર્ષક અંદાજ

Photos: ઇન્ટરનેશનલ મેગેઝીન કવર પર જોવા મળ્યો યામી ગૌતમનો આકર્ષક અંદાજ

 | 9:24 am IST

એકટ્રેસ યામી ગૌતમે હાલમાં જ એક મેગેઝીનના કવર માટે ફોટોશુટ કરાવ્યુ હતુ. ફોટોશુટની આ તસવીરોમાં યામી ગૌતમ હંમેશાની જેમ ખુબસુરત લાગી રહી છે.

ઇન્ટરનેશનલ મેગેઝીન માટે કરાવ્યુ હતુ ફોટોશુટ. આ મેગેઝીનને હાલ જ લોન્ચ કરવામાં આવ્યુ છે. ગ્લોબલ સ્પા નામના આ મેગેઝીનના કવર પેજ પર છવાશે યામી ગૌતમની તસવીરો. આ મેગેઝીન પહેલા એશિયા સ્પા તરીકે જાણીતુ હતુ. કેટલાક ફેરફાર સાથે આ ઇન્ટરનેશનલ મેગેઝીન બની ચુક્યુ છે.

યામી ગૌતમની ફિલ્મ ઉરીએ જ્યારથી સફળતા મેળવી છે યામી ખુબજ વ્યસ્ત રહે છે. યામી આ લોન્ચ થયેલા અંક માટે પહેલી પસંદ હતી. આ ફોટોશુટ દોહા, કતાર જેવી ખુબસુરત જગ્યાઓ પર ફિલ્માવવામાં આવ્યુ છે. આ ખુબસુરત બેકગ્રાઉન્ડમાં યામી ગૌતમ ખુબજ આકર્ષક લાગી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન