kalank stars look stunning in Delhi while film promotion
  • Home
  • Featured
  • Photos: દિલ્હીમાં ‘સનશાઈન’ અવતારમાં નજર આવ્યા કલંક સ્ટાર્સ

Photos: દિલ્હીમાં ‘સનશાઈન’ અવતારમાં નજર આવ્યા કલંક સ્ટાર્સ

 | 10:29 am IST

હાલમાંજ ‘કલંક’ના સ્ટાર્સ ફિલ્મના પ્રમોશન માટે દિલ્હી પહોંચ્યા હતા. આ દરમિયાન તમામ લોકો પીળાં કપડાં પહેરીને એક અનોખા અંદાજમાં નજરે ચડ્યા હતા. આ તસવીરોને સોશિયલ મીડિયા પર શેર કરતા વરૂણ ધવને ઇંસ્ટાગ્રામ પર કેપ્શનમાં લખ્યુ કે ‘નીલે ગગન કે તલે હમ સારે પીલેમે મિલે’.

જો કે એ વાત સ્પષ્ટ થઈ નથી કે તમામ સ્ટાર્સ એક કલરના કપડાં પહેરીને આવ્યા તે ડ્રેસ કોડ હતો કે પછી એમજ પહેર્યા હતા. આલિયા ભટ્ટ યેલો કલરમાં ખુબજ સુંદર લાગતી હતી. તેણે પણ ઇંસ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી હતી.

પોતાની તસ્વીર સાથે આલિયાએ કેપ્શનમાં લખ્યુ કે ગોડ ઘેટ સનસાઈન ઈન માઈ પોકેટ. વરૂણ ધવને ઈંસ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી હતી. વરૂણ ધવને ખુબજ પોઝ આપ્યા હતા. પોતાની આ તસવીરો ઇંસ્ટાગ્રામ પર શેર કરી હતી. યેલો આઉટફિટમાં વરૂણ ધવન ખુબજ આકર્ષક લાગતો હતો. કલંકના પ્રમોશનમાં સોનાક્ષી સિન્હાનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન