movie-south-indian-actress-amala-paul-hot-sexy-photos
  • Home
  • Photo Gallery
  • જુઓ સાઉથની લોકપ્રિય અભિનેત્રી અમાલા પોલના આ Photos

જુઓ સાઉથની લોકપ્રિય અભિનેત્રી અમાલા પોલના આ Photos

 | 7:40 pm IST

સાઉથની લોકપ્રિય એકટ્રેસ અમાલા પોલ તેમના સુંદર અભિનયથી જાણીતી છે. આ સાથે તે તેના બોલ્ડ અંદાજ માટે પણ પ્રખ્યાત છે. તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ 18 વર્ષની ઉંમરથી જ ફિલ્મોમાં સક્રિય છે. તેને દીપિકા પાદુકોણની હમશકલ પણ કહેવાય છે.

અમાલા સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટીવ છે જેમાં તે તેના ફોટોઝ અપલોડ કરતી રહે છે. અમાલાએ વર્ષ 2009માં આવેલી મલયાલમ ફિલ્મ નીલાથમારાથી ડેબ્યુ કર્યું હતુ. અત્યાર સુધીમાં તેણે 45 કરતાં વધુ ફિલ્મોમાં એક્ટીંગ કરી છે અને તે બહોળો ચાહકવર્ગ ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન