bhojpuri actress akshara singh latest photos movie watch
  • Home
  • Featured
  • Photos: સોશિયલ મીડિયા પર છવાઈ ભોજપુરી એક્ટર અક્ષરા સિંહ

Photos: સોશિયલ મીડિયા પર છવાઈ ભોજપુરી એક્ટર અક્ષરા સિંહ

 | 9:43 am IST

હાલ સોશિયલ મીડિયા પર ભોજપુરી એક્ટર અક્ષરા સિંહનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ રહેનાર અક્ષરા સિંહે હાલ પોતાની તસવીરો ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે. અક્ષરા સિંહ ભોજપુરી ઈન્ડસ્ટ્રીઝની જાણીતી એકટ્રેસ છે. અક્ષરાએ ભોજપુરી ઇંડસ્ટ્રીમાં સુપરહિટ ફિલ્મો આપી છે.

અક્ષરા એક્ટીંગની સાથે સાથે સિંગિગ પણ કરે છે. તેનું કહેવુ છે કે કેરિયરમાં ઉંચાઈ પર પહોંચવા તે ખુબજ મહેનત કરે છે.હાલમાં અક્ષરાએ એક સાથે 21 ગીતો ગાઈને નવો રેકોર્ડ બનાવ્યો છે. તેમાં કેટલાક સોંગ યુ-ટ્યુબ પર રીલિઝ થયા છે. તો કેટલાક રીલિઝ માટે તૈયાર છે.

હાલ તેને સ્ટેજ શો સોલો ક્વીન કહેવામાં આવે છે. લોકોમાં તેમની ખાસ ડિમાન્ડ છે. ભોજપુરી ફિલ્મો સિવાય અક્ષરાએ કેટલીક લોકપ્રિય ટેલિવિઝન સીરિયલોમા કામ કર્યુ છે. આ જ કરાણે દેશભરમાં તેના લાખો પ્રશંસકો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન