MS Dhoni and Kedar Jadhav bromance video viral
  • Home
  • Videos
  • Featured Videos
  • કપ્તાન ધોનીને પોતાના હાથે પ્રેમથી જમાડતો કેદાર જાધવ, જુઓ વીડિયો

કપ્તાન ધોનીને પોતાના હાથે પ્રેમથી જમાડતો કેદાર જાધવ, જુઓ વીડિયો

 | 6:34 pm IST

આજકાલ દેશભરના ક્રિકેટ રશિયાઓ માટે આઈપીએલનો જાદુ છવાયેલો છે. તો આઈપીએલમાં રમતા ખેલાડીઓ પણ મેદાન ઉપરાંત મેદાન બહારની કેટલીક બાબતોના કારણે ચર્ચામાં આવે છે. હજી થોડા દિવસ પહેલા જ એરપોર્ટ પર જગ્યા ના મળવાથી એમએસ ધોની અને તેની પત્ની સાક્ષી નીચે જમીન પર જ સુઈ ગયાં હતા. ત્યાર બાદ મેદાનમાં ધોનીની એમ્પાયર સાથેની દલિલે ક્રિકેટ જગતમાં વિવાદ ઉભો કર્યો હતો.

હવે આઈપીએલની મેચ બાદ કેદાર જાધવ ધોનીને પોતાના હાથે જમાડે છે. ધોની કોફી પી રહ્યો છે અને કેદાર જાધવ એક હાથમાં પ્લેટ લઈની ચમચીથી જમી રહ્યો છે. તે દરમિયાન ધોની કેદાર તરફ મોઢું કરે છે અને કેદાર પ્રેમથી ધોનીને જમાડે છે. કેદાર જાધવે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન