MS Dhoni take training under Indian Army, Photos Viral
  • Home
  • Featured
  • લેફ્ટિનેંટ કર્નલ ધોનીએ ચલાવી બંદૂક અને આ રીતે નિભાવી ડ્યૂટી…Photos

લેફ્ટિનેંટ કર્નલ ધોનીએ ચલાવી બંદૂક અને આ રીતે નિભાવી ડ્યૂટી…Photos

 | 8:14 pm IST

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર અને બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની હાલ ભારતીય સેના સાથે સમય પસાર કરી રહ્યો છે. તેને સેનાની 15 દિવસની ટ્રેનિંગ જમ્મુ-કાશ્મીરમાં પૂરી કરી છે. લેફ્ટિનેંટ કર્નલ એમ.એસ.ધોનીની આ ટ્રેનિંગ ગુરુવારે(15 ઓગસ્ટ) પૂરી થશે. ઇન્ડિયન આર્મી અને ટ્રેનિંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

જેમાં એક તસવીરમાં ટ્રેનિંગ દરમિયાન ધોની ફાયરિંગ શીખતા દેખાઈ રહ્યો છે. ઉપરાંત ક્ષેત્રમાં પેટ્રોલિંગ કેવી રીતે કરવામાં આવે છે તે શીખતા પણ દેખાઈ રહ્યો છે. ટ્રેનિંગ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીએ હંદવાડાના બુદકોટમાં આવેલ આર્મી ગુડવિલ સ્કૂલની મુલાકાત પણ લીધી હતી. જ્યાં તેને સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન