ધોનીની પ્રિન્સેસ જીવા પર તમને પણ આવશે વહાલ, જુઓ pics - Sandesh
  • Home
  • Photo Gallery
  • ધોનીની પ્રિન્સેસ જીવા પર તમને પણ આવશે વહાલ, જુઓ pics

ધોનીની પ્રિન્સેસ જીવા પર તમને પણ આવશે વહાલ, જુઓ pics

 | 6:04 pm IST

પાછલા ઘણા સમયમાં ધોની કરતા પણ વધારે ક્રિકેટ લાઈમલાઈટમાં તેમની પુત્રી જીવા ખુબ જ ફેમસ થઇ રહી છે. હમણાં જ મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી જીવાએ પોતાની કાલી-ઘેલી ભાષામાં એક મલયાલમ ગીત ગાયું છે. આ ગીત ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ પોપ્યુલર થયું હતું. આ ઉપરાંત પણ ઝિવા અવારનવાર ઈન્ટરનેટ દુનિયામાં છવાયેલી રહે છે. હવે ઝિવાના ઈન્સ્ટગ્રામ એકાઉન્ટ પર તેની અત્યંત સુંદર તસવીરો પોસ્ટ કરવામાં આવી છે જે ફરી એકવાર વાયરલ થઈ રહી છે. જુઓ pics