mukesh ambani lights diya to show unity in fight against corona virus
  • Home
  • Featured
  • દીવડો લઈ ૐ નમ: શિવાયનો મંત્રજાપ કર્યો નીતા-મુકેશ અંબાણીએ જુઓ વીડિયો

દીવડો લઈ ૐ નમ: શિવાયનો મંત્રજાપ કર્યો નીતા-મુકેશ અંબાણીએ જુઓ વીડિયો

 | 12:21 pm IST

PM નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીના સંકટ સામે બાથ ભીડવા તેમજ નકારાત્મક ઉર્જાનો નાશ કરી આશાનું કિરણ જલાવવા તમામ દેશવાસીઓને એક થવાની અપીલ કરી હતી. લોકોએ પોતાના ઘરોની લાઈટો 9 કલાક અને 9 મિનિટ માટે બંધ કરીને દીપ પ્રગટાવ્યા હતા.

દેશની મશહુર હસ્તીઓ, રાજનેતાઓ, ઉદ્યોગપતિઓથી લઈને સામાન્ય નાગરીકે દીપ પ્રગટાવ્યા હતા. કોરોનાને માત આપીશું તેવો સંકલ્પ કર્યો હતો.

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પત્ની નીતા અંબાણી સાથે તેના ભવ્ય ઘર એન્ટીલિયામાં મીણબતી દીવડાઓ જલાવી મંત્ર જાપ કર્યા હતા. નીતા અંબાણી ભારતીય સંસ્કૃતિમાં વિશ્વાસ ધરાવે છે.

તમામ ઉત્સવ તહેવાર ધામધુમથી ઉજવે છે આજે જ્યારે સમગ્ર દેશમાં ભયનો માહોલ છે ત્યારે આગળ વધીને મીણબતી અને દીવડાઓ પ્રગટાવી ૐ નમ: શિવાયનો મંત્રજાપ કર્યો હતો. સમગ્ર વાતાવરણમાં આધ્યાત્મિક ઉર્જાનું વાતાવરણ છવાઈ ગયુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન