બધાના આશ્ચર્ય વચ્ચે અખિલેશ-મુલાયમ યાદવ પહોંચ્યા શપથવિધિમાં, મોદીના કાનમાં શું કહ્યું?

3525

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ યોગી આદિત્યનાથના મુખ્યમંત્રી પદના શપથગ્રણ સમારોહમાં હાજર રહ્યાં હતાં. સમાજવાદી પાર્ટીના સર્વેસર્વા તેમજ યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને તેમના પિતા મુલાયમ સિંહ યાદવની હાજરી આશ્ચર્યજનક બની રહી હતી. તેમણે મંચ પર આવીને તમામને અભિનંદન પાઠવ્યા હતા. મુલાયમસિંહે
પીએમ મોદીના કાનમાં કંઈક કહ્યું હતું.