Mumbai Doctor richa negi in dances to Garmi in PPE suit to spread positivity
  • Home
  • Featured
  • ડોક્ટરે PPE કિટ પહેરી નોરા ફતેહી સ્ટાઇલમાં કર્યો ધમાકેદાર ડાન્સ, વીડિયો થયો ધડાધડ વાયરલ

ડોક્ટરે PPE કિટ પહેરી નોરા ફતેહી સ્ટાઇલમાં કર્યો ધમાકેદાર ડાન્સ, વીડિયો થયો ધડાધડ વાયરલ

 | 2:41 pm IST

મુંબઈની ડો.રિચા નેગીનો એક ડાન્સ વીડિયો સોશ્યલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. બાદશાહના ગીત પર નોરા ફતેહીની સ્ટાઇલમાં પી.પી.ઇ કીટ પહેરી બેડિંગ ડાન્સના આ વીડિયો પર બાદશાહે પણ કોમેન્ટ કરી છે.

ડોક્ટર રિચા નેગીએ આ વીડિયો વિશે જણાવ્યું છે કે પી.પી.ઇ કીટ પહેરીને ગરમીમાં કામ કર્યા પછી પણ અમે પરિસ્થિતિને નકારાત્મક થવા દીધી નથી. આ વીડિયો ડોક્ટર ડેથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દેશ અને વિશ્વના ડોકટરો કોરોના સાથેની લડતમાં દિવસ-રાત ફ્રન્ટલાઈન પર કામ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન