Mumbai Indians star batsman Surya Kumar Yadav's home is luxurious viral pics
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જુઓ IPLના સ્ટાર ખેલાડી બેટ્સમેન સૂર્ય કુમાર યાદવનો અંદાજ – PICS

જુઓ IPLના સ્ટાર ખેલાડી બેટ્સમેન સૂર્ય કુમાર યાદવનો અંદાજ – PICS

 | 11:35 am IST
  • Share

મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર બેટ્સમેન સૂર્ય કુમાર યાદવ તેની પત્ની અને પરિવાર સાથે મુંબઈમાં રહે છે. સૂર્યકુમાર યાદવની બેટિંગની જેમ તેમનું ઘર પણ આલિશાન છે. આજે જોઇશું તેની પસંદ અને ઇન્ટીરિયર પર.. તેની પત્ની તેમજ તેની બહેન અને માતા -પિતા પણ સૂર્યકુમાર યાદવના મુંબઈના ઘરમાં રહે છે. સૂર્યકુમાર યાદવના ઘરનો સોફા હોય કે ડાઇનિંગ ખુરશી, મિક્સ અને મેચ કોમ્બિનેશન દરેક જગ્યાએ જોઇ શકાય છે. સૂર્ય કુમાર યાદવનું ઘર ટોપ ફ્લોરનો એક એપાર્ટમેન્ટ છે જેમા ખૂબ સુંદર રીતે સજાવવામાં આવે છે. અહીંની એક એક વસ્તુ ક્લાસિક અને એલિગેંટ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો