Mumbai Railway Police Saves Two Women Passengers From Being Crushed Under Train
  • Home
  • Videos
  • Featured Videos
  • મુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video

મુંબઈમાં ચાલુ ટ્રેને ઉતરવાનું 2 મહિલાઓને ભારે પડ્યું, જુઓ Video

 | 2:34 pm IST

મુંબઈના દાદર રેલવે સ્ટેશન પર ફરી એકવાર રેલવે પોલીસ દેવદૂત બનીને આવી હતી. મુંબઈ ચાલુ ટ્રેને ઉતરવાનો પ્રયાસ કરવા જઈ રહેલી બે મહિલાઓ પ્લેટફોર્મ પર જ પડી ગઈ હતી. આ જોતા જ રેવલે પોલીસના જવાનો દોડી ગયાં હતાં બંનેને બચાવી લીધી હતી. જો થોડું પણ મોડું થયું હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ શકત.