Mumbai video A 3 year old boy fell in a gutter viral on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • રાત્રે 10:24એ 3 વર્ષનું એક બાળક ગટરમાં ખાબક્યું, VIDEO જોઈ હચમચી જશો

રાત્રે 10:24એ 3 વર્ષનું એક બાળક ગટરમાં ખાબક્યું, VIDEO જોઈ હચમચી જશો

 | 11:02 am IST

નાના છોકરાઓ સાથે ઘટેલી દુર્ઘટનાને લઈ માણસોને સાવચેત થવાની ખાસ જરૂર છે આ શબ્દો તમે વીડિયો જોઈને બોલશો. માત્ર 3 વર્ષનાં બાળક સાથે બનેલી આ પ્રકારની ઘટનાં સીસીટીવીમાં કેદ થઈ છે. આ વીડિયો છે મુંબઈનો.

ગોંરેગાવ નજીક આંબેડકર નગર વિસ્તારમાં 3 વર્ષનું એક બાળક ગટરમાં પડી ગયું કે જે તમામ ઘટનાં સીસીટીવીમાં કેદ થઈ છે. લગભગ ગઈ કાલે રાત્રે 10:24 વાગ્યા આજુબાજુ આ દુર્ઘટનાં બની છે. હાલમાં તેની શોધખોળ કરવાનું ચાલુ છે. અહીં વીડિયોમાં જુઓ સમગ્ર ઘટના…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન