Mumbai Youth Performs Stunts in Speeding Car
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • મુંબઈમાં ચાલુ કારે 3 નબીરાઓએ કરી શરમજનક હરકત, Video વાયુવેગે થયો વાયરલ

મુંબઈમાં ચાલુ કારે 3 નબીરાઓએ કરી શરમજનક હરકત, Video વાયુવેગે થયો વાયરલ

 | 12:39 pm IST
  • Share

દેશની રાજધાની મુંબઈ (Mumbai) નો એક વીડિયો (Video Viral)વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ત્રણ યુવકો ચાલતી કારે (Car) બહાર નિકળી જોખમી સ્ટંટ (Stunt) કરે છે. તેઓ ખુલ્લેઆમ દારૂ પી (Drink Alchohol) રહ્યાં છે. આ ઘટના 2 ડિસેમ્બરની રાતની છે. આઈપીએસ ઓફિસર (IPS Officer) દીપાંશુ કાબરા (Dipanshu Kabra) એ આ વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં સ્પષ્ટ હોવા મળી રહ્યું છે કે, રાત્રે કાર સડસડાટ ઝડપે જઈ રહી છે. અચાનક બે યુવકો કારના (Youth Performs Stunts In Speeding Car) દરવાજામાંથી બહાર આવીને ખુલ્લે આમ દારૂની બોટલમાંથી દારૂ પીવે છે. આ બાબતની જાણકારી મુંબઈ ટ્રાફિક પોલીસે (Mumbai Traffic Police) થતા જ ત્રણેય નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર આઈપીસીની (IPC)કલમ 407, 279, 337, 110, 34 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન