Municipals Employee to be Drunk Video Viral at Surat
  • Home
  • Videos
  • Featured Videos
  • સુરત મનપાના કર્મચારીએ નશામાં કર્યું એવું કામ કે થયો Video Viral

સુરત મનપાના કર્મચારીએ નશામાં કર્યું એવું કામ કે થયો Video Viral

 | 5:57 pm IST

સુરત મનપાના કર્મચારી નશામાં હોવાનો વીડિયો વાયરલ થયો છે. કતારગામ ઝોન એમઆરઓના પીએ તરીકે તેઓ ફરજ બજાવે છે. કર્મચારી સામે પગલા લેવા આસિસ્ટન્ટ કમિશનરની ઢીલી નીતિ જોવા મળી રહી છે.

આમ તો લેભાગુ તત્વો સામે કાર્યવાહી કરવા સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે. તો પછી નશામાં ધૂત કર્મી સામે કેમ પગલા ન લેવાયા. વીડિયો વાયરલ થવા છતા આસિસ્ટન્ટ કમિશનર રાજુ ગામીતે કેમ કોઇ પગલા ન લીધા.