munmun dutta to neha mehta and dr hathi who are single or unmarried
  • Home
  • Featured
  • PHOTOS: નામ સાંભળીને તમે ચોંકી જશો, ‘તારક મહેતા…’ સીરિયલના આટલા પાત્રો હજુ પરણ્યા જ નથી

PHOTOS: નામ સાંભળીને તમે ચોંકી જશો, ‘તારક મહેતા…’ સીરિયલના આટલા પાત્રો હજુ પરણ્યા જ નથી

 | 4:33 pm IST

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મનોરંજની દુનિયામાં સૌથી પ્રખ્યાત નામ છે. આ ટીવી શો છેલ્લા 12 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરતો રહ્યો છે. આ શોની લોકપ્રિયતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે, તેમાં કામ કરનારા કલાકારો તેમના પાત્ર માટે જાણીતા છે. પછી ભલે તે જેઠાલાલની ભૂમિકા ભજવનારો દિલીપ જોશી હોય કે દયાબેનનો રોલ કરનાર દિશા વાકાણી હોય. પરંતુ આ હિટ શોમાં એવા ઘણા કલાકારો છે જેમણે આજ સુધી લગ્ન કર્યા નથી. તે સિંગલ જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન