NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • મુસ્લિમ શખ્સને જબરદસ્તી જય શ્રીરામ બોલાવડાવ્યું, video થયો viral

મુસ્લિમ શખ્સને જબરદસ્તી જય શ્રીરામ બોલાવડાવ્યું, video થયો viral

 | 6:47 pm IST

સોશિયલ મીડિયામાં લિબાસથી મુસ્લિમ બતાવનાર એક વ્યક્તિને જબરદસ્તીથી જય શ્રીરામ બોલાવવાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મધ્યમ કદકાઠીનો મુસ્લિમ શખ્સ સાથે કારમાં બેસેલ એક શખ્સ જે હરકત કરી રહ્યો છે, તે જોઈને તમે પણ પરેશાન થઈ જશો. આ વીડિયોમાં એક મજબૂર જેવા દેખાઈ રહેલા એક મુસ્લિમ વ્યક્તિને કેટલાક લોકો જબરદસ્તીથી જય શ્રી રામ બોલાવવા મજબૂર કરી રહ્યાં છે. કારમાં બેસેલો શખ્સ તેને કહે છે કે, બોલ, જયશ્રીરામ. ડરના માર્યો તે તરત જય શ્રી રામ બોલે છે. આ વીડિયો ક્યારે શૂટ કરાયો છે તે તે માલૂમ પડ્યું નથી. પરંતુ આ વીડિયોને લાખો વ્યૂ મળ્યાં છે.