સુરતની મુસ્લિમ મહિલાઓનો નારો, ત્રિપલ તલાક વાપસ લો... - Sandesh
  • Home
  • Videos
  • સુરતની મુસ્લિમ મહિલાઓનો નારો, ત્રિપલ તલાક વાપસ લો…

સુરતની મુસ્લિમ મહિલાઓનો નારો, ત્રિપલ તલાક વાપસ લો…

 | 3:03 pm IST

મુસ્લિમ મહિલાઓના હિતમાં અને તેમને ન્યાય અપાવવા માટે બનાવવામાં આવેલ ત્રિપલ તલાક બિલ હાલ રાજ્યસભામાં અટવાયેલું છે. ત્યારે સુરતની મુસ્લિમ મહિલાઓએ ત્રિપલ તલાક બિલનાં વિરોધમાં દેખાવો કર્યા હતા. મુસ્લિમ મહિલાઓએ કલેક્ટરને તેના વિરોધમાં આવેદનપત્ર પત્ર આપ્યું હતું. ‘ત્રિપલ તલાક બિલ વાપસ લો’નાં બેનર સાથે મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી.