must watch these photos of actresses looking hot in black dress
  • Home
  • Photo Gallery
  • બોલિવૂડની રૂપાળી હિરોઈનોનો બ્લેક અંદાજ, PHOTOSમાં લાગે છે એકથી એક ચડિયાતી

બોલિવૂડની રૂપાળી હિરોઈનોનો બ્લેક અંદાજ, PHOTOSમાં લાગે છે એકથી એક ચડિયાતી

 | 12:35 pm IST

કાળા રંગનો ડ્રેસ બોલિવૂડ હિરોઈનોને વધારે પસંદ આવતો હોય એવું લાગી રહ્યું છે. કારણ છેલ્લા થોડા સમયથી બધી નાની તેમજ મોટી હિરોઈનો બ્લેક ડ્રેસમાં અવારનવાર જોવા મળે છે. કરિનાથી માંડી જાનવી કપૂર સુધીની હિરોઈનો ક્યાંક અને ક્યાંક કાળા રંગના ડ્રેસમાં જોવા મળી છે. અહીં જુઓ બધી હિરોઈનોનો બ્લેક અંદાજ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન