mx player ullu mona home delivery kangana sharma hot photos viral
  • Home
  • Featured
  • આર્મી ઓફિસર બનવાનું હતું સપનુ, આ કારણે આવી બોલિવૂડમાં! હવે વાયરલ થયાં બોલ્ડ PHOTOS

આર્મી ઓફિસર બનવાનું હતું સપનુ, આ કારણે આવી બોલિવૂડમાં! હવે વાયરલ થયાં બોલ્ડ PHOTOS

 | 4:37 pm IST

બોલિવૂડ અભિનેત્રી અને મોડેલ કંગના શર્મા ઈન્ટરનેટ પર ધમાલ મચાવવામાં મોખરે છે. કંગના ફિલ્મોમાં ઈન્ટીમેટ સીન આપવાને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તે અવાર નવાર બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. જો કે કેટલીક વખત તે ટ્રોલ પણ થતી જોવા મળે છે.

આમ તો કંગના શર્માનું સપનું એક્ટિગ નહીં પણ આર્મીમા ઓફિસર બનવાની હતી. કંગનાનો જન્મ હરિયાણાના કુરુક્ષેત્રમાં થયો હતો. તેના પરિવારના મોટા ભાગના લોકો આર્મી અને પોલીસમાં હતા. માટે તેનું સપનું પણ દેશની સેવા કરવાનું જ હતું.

કોલેજના દિવસોમાં જ કંગનાએ એનસીસી જોઈન કરી લીધું. 3 વર્ષ પછી જ્યારે છેલ્લી પરિક્ષા આવી એમાં તે નાપાસ થઈ. જેના કારણે તેનું આર્મીમાં જવાનું સપનું તૂટી ગયું. ત્યારબાદ તે દિલ્હી આવી ગઈ. 2014માં તે મેક્સિમ કોન્ટેસ્ટના પહેલી રનરઅપ રહી હતી. તો જુઓ અહીં કંગના શર્માના કેટલાક હોટ ફોટોઝ..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન