Mystery of murder of farmer come to light in Surat
  • Home
  • Videos
  • Featured Videos
  • સુરતમાં ખેડૂતની હત્યાનું રહસ્ય ઘેરાયું

સુરતમાં ખેડૂતની હત્યાનું રહસ્ય ઘેરાયું

 | 11:49 am IST
  • Share

સુરતમાં ખેડૂતની હત્યાનું રહસ્ય ઘેરાયું છે. એક માથાભારે આરોપી સહિત 3 શખ્સોએ જાહેરમાં ખેડૂત પર હુમલો કરી હત્યા નિપજાવી છે. ખેડૂતની હત્યા થતા પરિવાજનોએ એકનો એક દીકરો અને ભાઈ ગુમાવી દીધો. ખેડૂતની હત્યા થતા પરિવારજનોએ પોલીસ સમક્ષ ફરિયાદ આપી ન્યાયની માગ કરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો