n this dham, a devotee is not returning empty-handed Ganeshpura
  • Home
  • Featured
  • આ ધામમાં કોઇ ભક્ત ખાલી હાથે નથી ફરતો પરત, થાય છે દરેક ઇચ્છા પૂર્ણ

આ ધામમાં કોઇ ભક્ત ખાલી હાથે નથી ફરતો પરત, થાય છે દરેક ઇચ્છા પૂર્ણ

 | 8:43 am IST

અમદાવાદ પાસે ધોળકાના કોઠ ગામે નિર્મિત ગણેશપુરા ધામ સાંસારિક દુખોથી મુક્તિ અપાવતુ માધ્યમ બન્યુ છે. કારણ કે અહિં બિરાજીત શ્રી ગણેશ ભક્તોના દુખડા હરે છે, મનોકામના સાકાર કરે છે. દુંદાળા દેવના આ ધામમાં કોઈ ભક્ત ખાલી હાથ પરત ફરતો નથી. તો આવો કેવો છે ગણેશપુરા મંદિરનો મહિમા, સાથે મળીને જાણીએ