સ્વિમિંગ પુલમાં કરિશ્મા તન્નાની મસ્તી, જુઓ વીડિયો - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • સ્વિમિંગ પુલમાં કરિશ્મા તન્નાની મસ્તી, જુઓ વીડિયો

સ્વિમિંગ પુલમાં કરિશ્મા તન્નાની મસ્તી, જુઓ વીડિયો

 | 12:02 pm IST

એક્ટ્રેસ કરિશ્મા તન્ના અપકમિંગ શો નાગિન-3ના કારણે ચર્ચામાં છે. તાજેતરમાં તે નાગિન-3ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફેન્સને શો જલ્દી આવે તેવી તાલાવેલી છે. આ વચ્ચે કરિશ્માનો એક વીડિયો વાયરલ થયો છે. જે તેના શો માટે નથી.

ઉલ્લેખનિય છે કે કરિશ્માએ પોતે સોશિયલ મીડિયા પર સ્વિમિંગ કરતો આ વીડિયો શેર કર્યો છે. જેમાં તે અંડર વોટર સ્વિમ કરતી જોવા મળે છે. વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢી સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી કરિશ્માનો આ વીડિયો તેના ફેન્સમાં ખૂબ લોકપ્રિય બની રહ્યો છે.