naagin 5 actress surbhi chandna in a hot avtaar photos viral
  • Home
  • Featured
  • નાગિન-5ની અભિનેત્રી સુરભિએ શેર કર્યા બોલ્ડ PHOTOS, હોટનેસ જોઈ ફેન્સનો પરસેવો છુટી ગયો!

નાગિન-5ની અભિનેત્રી સુરભિએ શેર કર્યા બોલ્ડ PHOTOS, હોટનેસ જોઈ ફેન્સનો પરસેવો છુટી ગયો!

 | 8:12 pm IST

એકતા કપૂરની અલૌકિક રોમાંચક ફિલ્મ ‘નાગિન 5’ માં નાગિન બનેલી સુરભી ચંદના તેની સ્ટાઇલ માટે સૌથી જાણીતી છે. શોમાં અત્યાર સુધીમાં સૂટ, સાડી અને નાગિનના પોશાકોમાં જોવા મળી રહેલી સુરભી હવે આગામી સિક્વન્સ માટે સિઝલિંગ અવતારમાં જોવા મળવાની છે. હવે સુરભી ચંદનાએ બ્લેક હાઈ સ્લિટ ગાઉનમાં ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટો ઇન્ટરનેટ પર ભારે વાયરલ થઈ રહ્યા છે. સુરભી ચંદનાનો જન્મ 11 સપ્ટેમ્બર 1989ના રોજ મુંબઈમાં થયો છે. મુળ તે પંજાબની છે.

અભિનેત્રીએ તેની લોકપ્રિયતાને લીધે એકવાર ‘બીઝએશિયા’ની ટીવી પર્સનાલિટીની યાદીમાં સાતમો ક્રમાંક મેળવ્યો હતો. સુરભી ચંદનાએ ક્યારેય અભિનેત્રી બનવાનું વિચાર્યું ન હતું પણ નાટકો જોવાની શોખીન હતી. તેની માતા શશી ચંદનાની એક ટેલિવિઝન અભિનેત્રી સાથે મિત્રતા હતી. તેમને મળ્યા બાદ સુરભીએ એક્ટિંગ ક્ષેત્રે ઝંપલાવવાનો વિચાર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન