naagin 5 fame surbhi chandna glamorous Picture viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos: ખુબજ બોલ્ડ અને ગ્લેમરસ છે ટીવીની આ નાગિન, અભિનેત્રીની અદા જોતા જ રહી જશો

Photos: ખુબજ બોલ્ડ અને ગ્લેમરસ છે ટીવીની આ નાગિન, અભિનેત્રીની અદા જોતા જ રહી જશો

 | 12:12 pm IST
  • Share

નાગિન 5 (naagin 5)માં ઇચ્છાધારી નાગીનની ભૂમિકા ભજવનારી સુરભી ચંદનાને (surbhi chandna) પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ સિરિયલ પહેલા તે સંજીવની, ઇશ્કબાઝ, આહટ, કબુલ હૈ જેવા શોમાં જોવા મળી હતી. સુરભી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે જ્યાં તે ઘણીવાર તેની બોલ્ડ તસવીરો શેર કરતી હોય છે. સુરભીની સ્ટાઇલ ટીવી શોમાં જોવા મળતા તેના લુકથી સાવ જુદો છે.

સુરભી ચંદનાએ દરેક વખતે પોતાની હાઇફાઇ ફેશનથી દરેકને ક્લીન બોલ્ડ કર્યા છે. સાડીની સાથે બોલ્ડ બ્લાઉઝ પહેરી અભિનેત્રી આકર્ષણ જમાવવાનું સારી રીતે જાણે છે, અભિનેત્રી જ્યારે બિકીનીની તસવીરો શેર કરે સોશિયલ મીડિયા પર ધડાધડ વાયરલ થાય છે. દર્શકોને સુરભીનો આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે. સુરભિ પૂલમાં બિકીનીમાં કેમેરા સામે આકર્ષક પોઝ આપી રહી છે.

સુરભી કર્લી હેર કરાવે ત્યારે ખુબ જ સુંદર લાગે છે. સીરીયલ નાગિન 5 માં પણ તે ઘણી વાર કર્લી હેર સાથે જોવા મળી છે. સુરભી ઘણી વાર નાગીનના પાત્રમાં સાડીઓ પહેરેલી જોવા મળે છે. તે સાડી પણ એવી રીતે પહેરે છે કે તેનો ગ્લેમરસ લુક નિખરીને સામે આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન