આ કપલે બે દિવસમાં કર્યા બીજીવાર લગ્ન, PHOTOS જોવા કરો ક્લિક - Sandesh
NIFTY 10,261.40 -98.75  |  SENSEX 33,395.36 +-290.18  |  USD 64.8900 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • આ કપલે બે દિવસમાં કર્યા બીજીવાર લગ્ન, PHOTOS જોવા કરો ક્લિક

આ કપલે બે દિવસમાં કર્યા બીજીવાર લગ્ન, PHOTOS જોવા કરો ક્લિક

 | 1:39 pm IST

લગ્નની સિઝનમાં બીજા એક ટીવી એક્ટ્રેસે સાત ફેરા લીઘા છે. આશ્કા ગોરડિયાએ રવિવારે અમદાવાદમાં બ્રેન્ટ ગોબલે સાથે લગ્ન કર્યા છે. તે પહેલા આ કપલે ક્રિશ્ચિયન વેડિંગ કર્યા હતા. અને રવિવારે બંનેએ હિન્દુ રીત-રિવાજથી લગ્ન કર્યા. આ ગ્રાન્ડ વેડિંગમાં ટીવી ઇન્ટસ્ટ્રીના ધણા બઘા સેલિબ્રેટી હાજર હતા. આ સ્પેશિયલ દિવસે આશ્કાએ પીંક કલરની લહેંગા ચોલી પહેરી હતી જેમાં તે બહું સુંદર દેખાઈ રહી હતી.અને બ્રેન્ટે ક્રિમ કલરની શેરવાની પહેરી હતી. ઈન્ડિયન શેરવાનીમાં બ્રેન્ટ સ્માટ લાગતો હતો.