naagin actress surabhi chandna glamorous photoshoot viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PHOTOS: ઈચ્છાધારી નાગિને પીળી સાડીમાં તહેલકો મચાવ્યો, હોટનેસ જોઈ ફેન્સ મદહોશ થઈ ગયાં

PHOTOS: ઈચ્છાધારી નાગિને પીળી સાડીમાં તહેલકો મચાવ્યો, હોટનેસ જોઈ ફેન્સ મદહોશ થઈ ગયાં

 | 4:10 pm IST
  • Share

ટીવીની ઈચ્છાધારી નાગિન(Naagin) સુરભિ ચંદના(Surbhi Chandna) આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર નવા નવા ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. તેનું ફેન ફોલોઈંગ પણ ખુબ સારુ હોવાના કારણે તરત તે વસ્તુ વાયરલ થઈ જાય છે. ત્યારે હાલમાં પણ કંઈક એવું જ જોવા મળ્યું છે કે સુરભિ(Surbhi Chandna)એ સરસ તસવીરો પોસ્ટ કરી છે અને હવે તે વાયરલ થઈ રહી છે. જોઈ શકાય છે કે આ તસવીરમાં તે પીળા રંગની સાડીમાં દેખાઈ રહી છે અને ખુબ સુંદર લાગી રહી છે. તેની સ્ટાઈલમાં ફેન્સ મુરીદ થઈ ગયા છે અને ખુબ વખાણી અને વધાવી રહ્યા છે. તો અહીં જુઓ સુરભિની આ નવી બોલ્ડ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન