naagin fem gujarati actress aashka goradia pole dance video
  • Home
  • Videos
  • Featured Videos
  • અમદાવાદની આ ટીવી અભિનેત્રીએ એવો પોલ ડાન્સ કર્યો કે VIDEO કરોડો લોકો સુધી પહોંચ્યો

અમદાવાદની આ ટીવી અભિનેત્રીએ એવો પોલ ડાન્સ કર્યો કે VIDEO કરોડો લોકો સુધી પહોંચ્યો

 | 2:33 pm IST

ગુજરાતી હીરોઈન આશકા ગોરડિયાએ હાલમાં એક ખતરનાક પોલ ડાન્સ કર્યો છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. નાગિન અને બિગ બોસ ફેમ આશકાએ પોલ ડાન્સનો વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. થોડા સમય પહેલા આશકાએ ટોપલેસ થઈને યોગા કરતી તસવીરો પણ પોસ્ટ કરી હતી.

આશકાએ તસવીરની સાથે એક સંદેશો પણ આપ્યો હતો. જેમાં તેણે ભારતીય મહિલાઓને સેક્સુઅલાઇઝેશનથી લઈ ઓબ્જેક્ટેશન પર વાત કરી છે. તેણે મહિલાઓના પહેરવેશ સાડીથી લઈ બિકીની સુધી પુરુષોને સવાલ પૂછયા હતા. તો જુઓ આ અભિનેત્રીનો પોલ ડાન્સ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન