Nadiad is situated in the Mai Temple, by doing Darshan will be blessed
  • Home
  • Featured
  • નડિયાદમાં આવેલું છે માઇ મંદિર, દર્શન કરીને થઇ જશો ધન્ય

નડિયાદમાં આવેલું છે માઇ મંદિર, દર્શન કરીને થઇ જશો ધન્ય

 | 9:09 am IST

જો ગુજરાતમાં માતાજીના પ્રખ્યાત ધામમાં દર્શન કરવા જતા હોઈએ તો તેમાં પવિત્ર યાત્રાધામ પાવાગઠ ,અંબાજી અને બહુચરાજી યાત્રા તો અચુક કરવી પડે .પંરતુ આજે એવા ધામના દર્શન કરવા છે જ્યાં આ ત્રણેય ધામમાં બિરાજીત દેવીઓના એક સાથે કલ્યાણકારી દર્શન થાય છે..તો આવો ભક્તિ અને શક્તિના સમન્વય એવા નડિયાદમાં આવેલ માઈ મંદિરના કરીએ દર્શન..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન